આ જાહેરાતની સમયમર્યાદા પૂર્ણ થયેલ છે. વધુ મહિતી માટે આયોગનો સંપર્ક કરો.
Click here for More Details ...
Advt.No GPSSB/201819/7
Post Compounder વર્ગ - 3 - 201819
Class 3
Department PANCHAYATS, RURAL HOUSING and RURAL DEVELOPMENT DEPARTMENT
Description / Duties Compounder વર્ગ - 3
PayScale 31340 fix pay
Probation 5 years
Age GENERAL(MALE) 26-09-1983 TO 26-09-2000 SC/ST/SEBC (MALE) 26-09-1978 TO 26-09-2000 GENERAL(FEMALE) 26-09-1978 TO 26-09-2000 SC/ST/SEBC (FEMALE) 26-09-1973 TO 26-09-2000
PH Description HH, OL, BL
Essential/Desirable Qualificaiton ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમની અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકીની કોઇપણ યુનિર્વસીટી અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન અધિનિયમ, ૧૯૫૬ ની કલમ ૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી ફાર્મસીમાં સ્નાતકની પદવી અથવા સમકક્ષ લાયકાતધરાવતો હોવો જોઇશે; અથવા બીજી કોઇ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી ફાર્મસીમાં ડીપ્લોમાં ધરાવતો હોવો જોઇશે અને હોસ્પીટલો તેમજ દવાખાનાઓ (ડિસ્પેન્સરી) માં દવા વિતરણનો આશરે બે વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઇશે; (2) સીધી પસંદગીથી નિમણુંક પામેલો ઉમેદવાર, એવી રીતે રજિસ્ટર થયેલ ન હોય , તો તેણે સીધી પસંદગી માટેની તેની અરજીના સમયે ફાર્મસી અધિનિયમ, ૧૯૪૮ ની જોગવાઇઓ અનુસાર ગુજરાત ફાર્મસી કાઉન્સીલમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
Experience(If any) Description NA
Any Other Conditions NA