Click here for More
Details ...
|
|
Advt.No
|
SPIPA/202122/2
|
Post
|
કેન્દ્ર સરકારની કચેરીઓ અને જાહેર સાહસોની ભરતી પરીક્ષા ( Class 1-2 ) ની તૈયારી માટેનો પ્રશિક્ષણવર્ગ ૨૦૨૧-૨૨
|
Class
|
Not Applicable
|
Department
|
General Administrative Department
|
Description / Duties
|
કેન્દ્ર સરકારની કચેરી અને જાહેર સાહસોની ભરતી પરીક્ષાઓ (વર્ગ-૧-૨)ની તૈયારી માટેનો પ્રશિક્ષણવર્ગ -૨૦૨૧-૨૨
|
PayScale
|
Not Applicable
|
Probation
|
Not Applicable
|
Age
|
1. ઓછા ૨૦ વર્ષ અને વધુમાં વધુ ર૮ વર્ષ સુધી (તા.૦૧/૦૮/૨૦૨૧ ની સ્થિતિએ)
2. સામાન્ય વર્ગ (General Category) અને આર્થિક રીતે નબળા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છુટછાટ મળવાપાત્ર થશે નહીં.
3. સામાજીક અને શૈક્ષણિક પછાતવર્ગ (SEBC) ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુ ત્રણ વર્ષની છુટછાટ મળવાપાત્ર થશે.
4. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુ પાંચ વર્ષની છુટછાટ મળવાપાત્ર થશે.
5. માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વયમર્યાદામા મળવાપાત્ર છૂટછાટ ઉપરાંત વધુમા વધુ પાંચ વર્ષની છુટછાટ મળવાપાત્ર થશે.
6. અંધ ઉમેદવાર અને શારીરિક વિકલાંગ ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વઘુમાં વઘુ દસ વર્ષની છુટછાટ મળવાપાત્ર થશે.
|
PH Description
|
5. અંધ ઉમેદવાર અને શારીરિક ખોડખાંપણ ધરાવતા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વઘુમાં વઘુ દસ વર્ષની છુટછાટ મળવાપાત્ર થશે.
|
Essential/Desirable Qualificaiton
|
Graduate
|
Experience(If any) Description
|
NA
|
Any Other Conditions
|
NA
|